This outdoor open gym equipment public fitness promote કરવા માટે specially design કરાયેલ છે. Strong steel structure અને smooth movement mechanism સાથે બનાવેલ હોવાથી adults અને senior citizens safely exercise કરી શકે છે. Chest press, leg press, air walker અને shoulder exerciser જેવા multiple gym units parks, gardens, societies અને public spaces માટે ideal છે .