બાળકો માટે બનાવેલ આ Outdoor Multi Play Station મજબૂત GI સ્ટ્રક્ચર અને roto molded પ્લાસ્ટિક સ્લાઇડ સાથે તૈયાર કરવામાં આવેલ છે. આ મલ્ટી પ્લે સિસ્ટમ સ્કૂલ, ગાર્ડન, સોસાયટી અને પબ્લિક પાર્ક માટે અત્યંત યોગ્ય છે. તેમાં ચઢવાની સીડીઓ, પ્લેટફોર્મ, બ્રિજ અને રંગીન સ્લાઇડ્સ સામેલ છે. આ પ્રોડક્ટ હવામાન પ્રતિકારક, લાંબા સમય સુધી ચાલે તેવી અને બાળકો માટે સંપૂર્ણ સુરક્ષિત છે. ગ્રાહકની જરૂરિયાત મુજબ સાઇઝ અને ડિઝાઇન કસ્ટમાઇઝેશન ઉપલબ્ધ છે.
Address
Jaynath, Plot no. 65/66, Samrat Industrial Area, Lothada, Gujarat 360022
Rajkot, India, 360022